એક વર્તુળાકાર લૂપના ત્રણ ભાગોના અવરોધો આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. કેન્દ્ર $O$ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\frac{\mu_0 I}{6a}$
  • B
    $\frac{\mu_0 I}{3a}$
  • C
    $\frac{2}{3} \frac{\mu_0 I}{a}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

કાગળના સમતલમાંથી બહાર આવતા અને કાગળના સમતલમાં અંદર જતા વિદ્યુત અથવા ચુંબકીય ક્ષેત્ર માટેની સંજ્ઞા (convention) શું છે?

$N$ આંટા ધરાવતી એક કોઈલને સર્પાકાર સ્વરૂપે ચુસ્ત રીતે વીંટાળવામાં આવી છે,જેની આંતરિક અને બાહ્ય ત્રિજ્યા અનુક્રમે $a$ અને $b$ છે. જ્યારે કોઈલમાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ પસાર થાય,ત્યારે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર શોધો.

$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણમાં $i$ એમ્પીયરનો વિદ્યુતપ્રવાહ વહે છે. તેના કેન્દ્ર (centroid) પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતી એક પ્લાસ્ટિકની તકતી પર $q$ જેટલો વિદ્યુતભાર તેની સપાટી પર સમાન રીતે વિતરિત થયેલ છે. જો આ તકતીને તેની અક્ષ પર $\omega$ કોણીય આવૃત્તિથી ફેરવવામાં આવે,તો તકતીના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

Difficult
View Solution

આકૃતિમાં $l$ લંબાઈનો સીધો તાર દર્શાવેલ છે જેમાં $i$ પ્રવાહ વહે છે. બિંદુ $P$ પર પ્રવાહ દ્વારા ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo